બંધ કરો

કેવી રીતે પહોંચવું

વિમાન દ્વારા

ભાવનગર શહેરમાં એરપોર્ટ  આવેલ છે.  ભાવનગર થી સુરત અને મુંબઇ  જવા માટે  વિમાન સેવા  ઉપલબ્ધ છે.

રેલમાર્ગ દ્વારા

ભાવનગર ભારતીય રેલ્વેના પશ્ચીમ રેલ્વે નેટવર્ક પર આવેલ છે. ભાવનગર શહેર બ્રોડગેજ લાઇન થી અમદાવાદ , મુંબઇ અને ગુજરાત  ના વિવિધ શહેર થી રેલમાર્ગ થી  જોડાયેલ  છે.  ભાવનગર થી દિલ્હી જવા માટે અઠવાડીક રેલ સેવા ઉપલબ્ધ છે.

માર્ગ દ્વારા

ભાવનગર શહેર દેશના અન્ય ભાગો સાથે સારા રોડ નેટવર્ક દ્વારા જોડાયેલુ છે. શહેર સારા નેશનલ અને રાજ્ય હાઇવે નેટવર્ક સાથે જોડાયેલુ છે. ભાવનગર શહેર ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલીત બસ સેવા દ્વારા રાજય અને દેશના મુખ્ય શહેરો અને નગરો સાથે જોડાયેલ છે.