જિલ્લો એક નજરે

વસ્તી વિષયક લેબલ
મૂલ્ય
જિલ્લાનું મુખ્ય મથક ભાવનગર
વિસ્તાર ૭,૦૩૪ ચો. કીમી
પ્રાંત કચેરીઓ ૫
તાલુકાઓ ૧૧
ગામડાઓની સંખ્યા
૬૯૯
ગ્રામ પંચાયતની સંખ્યા
૬૫૮
નગરપાલિકાઓની સંખ્યા
૬
મહાનગરપાલિકાઓની સંખ્યા
૧
કુલ વસ્તી
૨૪૧૦૨૧૧
જાતિ ગુણોત્તર
૯૩૩
સાક્ષરતા દર ૭૦.૫૭%
લોકસભા મતદાર ક્ષેત્ર
૧
વિધાનસભા મતદાર ક્ષેત્ર
૭