બંધ કરો

તાલુકા

મામલતદાર, તાલુકા મામલતદારની કચેરીને મહત્વનો દરજ્જો મળેલ છે. મામલતદાર શબ્દ મુળ અરેબિક શબ્દ “MUAMLA” (મામલા) પરથી ઉતરી આવેલ છે. “મામલો” એટલે ગુચવણભરી બાબત કે કિસ્સો અને આવી બાબત કે પ્રશ્નોનો ઊકેલ લાવનાર અધિકારી એટલે મામલતદાર. મામલતદાર સરેરાશ ૫૦ કે તેથી વધુ ગામોના સમુહના બનેલા તાલુકાના મહેસુલી વડા છે.
જમીન મહેસુલ અધિનિયમની કલમ- 12 મુજબ મામલતદારની નિમણુક રાજય સરકાર કરે છે.

તાલુકા મામલતદાર કચેરી યાદી
તાલુકા હોદૃા સંપર્ક
 ભાવનગર (શહેર) મામલતદાર, ભાવનગર (શહેર) +૯૧ ૨૭૮ ૨૪૨૨૬૬૧
ભાવનગર (ગ્રામ્ય) મામલતદાર, ભાવનગર (ગ્રામ્ય) +૯૧ ૨૭૮ ૨૪૨૧૮૮૫
ગારીયાધાર મામલતદાર, ગારીયાધાર +૯૧ ૨૮૪૩ ૨૫૨૯૨૨
ઘોઘા મામલતદાર, ઘોઘા +૯૧ ૨૭૮ ૨૮૮૨૩૨૩
જેસર મામલતદાર, જેસર +૯૧ ૨૮૪૫ ૨૮૧૪૦૦
મહુવા મામલતદાર, મહુવા +૯૧ ૨૮૪૪ ૨૨૩૦૪૨
પાલીતાણા મામલતદાર, પાલીતાણા
+૯૧ ૨૮૪૮ ૨૪૩૩૨૬
શિહોર મામલતદાર, શિહોર +૯૧ ૨૮૪૬ ૨૨૨૦૦૯
તળાજા મામલતદાર, તળાજા +૯૧ ૨૮૪૨ ૨૨૨૦૪૨
ઉમરાળા મામલતદાર, ઉમરાળા +૯૧ ૨૮૪૩ ૨૩૫૨૩૦
વલ્લભીપુર મામલતદાર, વલ્લભીપુર +૯૧ ૨૮૪૧ ૨૨૨૪૩૫